ચોમાસું આગળ વધવા માટે હાલ સાનુકૂળ પરિસ્થિતિ. હવામાન વિભાગ અનુસાર, આ વર્ષે કેરળમાં ચાર દિવસ વહેલું ચામાસું બેસે તેવી શક્યતા. 26મેના રોજ કેરળમાં ચોમાસુ બેસી જવાનું અનુમાન વ્યક્ત કરાયું.