કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે રૂપિયા લેવાતા હોવાની ફરિયાદ. રાજ્ય સરકારે કરી સ્પષ્ટતા. વિકાસ કમિશનરની કચેરીએ દરેક જિલ્લા તંત્રને મોકલ્યો પત્ર. સહાય અરજી માટે અરજદારોએ નાણા ચૂકવવાના ન હોવાની કરાઈ સ્પષ્ટતા. ફોર્મ નિશુલ્ક હોવાથી પૈસા માગનાર સામે કડક કાર્યવાહી થશે. કૃષિ સહાય પેકેજના ફોર્મ માટે પૈસા લેવાતા હોવાની ફરિયાદો સામે આવી, ખેડૂતો પાસેથી ફોર્મ ભરાવવા નામે રકમ માંગવામાં આવી રહી હોવાનો આક્ષેપ.વિવાદ વધતા રાજ્ય સરકારે તાત્કાલિક સ્પષ્ટતા કરી.વિકાસ કમિશનર કચેરીએ દરેક જિલ્લા તંત્રને પત્ર મોકલ્યો "સહાય માટે કોઈપણ અરજદારે એક રૂપિયો પણ ચૂકવવાનો નથી" "ફોર્મ નિશુલ્ક હોવાથી પૈસા માગનાર સામે કડક કાર્યવાહી થશે"