આણંદની જાણિતી હોટલ એચમાં પિઝામાંથી માખી અને વાળ મળ્યાની ફરિયાદ થઈ. ગ્રાહકે દાવો કર્યો હતો કે હોટલના ખોરાકમાંથી વાળ અને માખી મળ્યા હતા જેનો વીડિયો પણ ગ્રાહકે ઉતારી લીધો હતો. વીડિયોમાં પીઝામાં માખી જોઈ શકાય છે. વાત આણંદની છે કે જ્યાં આવેલી જાણિતી હોટલ એચમાં પિઝામાંથી માખી અને વાળ મળ્યાની ફરિયાદ થઈ છે. ગ્રાહકે દાવો કર્યો હતો કે હોટલના ખોરાકમાંથી વાળ અને માખી મળ્યા હતા જેનો વીડિયો પણ ગ્રાહકે ઉતારી લીધો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે પીઝામાં માખી જોઈ શકાય છે.. પરંતુ હવે પ્રશ્ન એ છે કે રેસ્ટોરન્ટ અને હોટલ