નવસારી પોલીસે અપહૃત કિશોરીને 48 કલાકમાં જ મુક્ત કરાવી દીધી છે. કિશોરીનું અપહરણ કરી 1 કરોડની ખંડણી માગવામાં આવી હતી.. ગણદેવીની કિશોરીને બજાર વચ્ચેથી ઉઠાવી ઉત્તરપ્રદેશ લઈ ગયો હતો આરોપી.. જો કે, 48 કલાકમાં જ આરોપીને દબોચી કિશોરીને મુક્ત કરાવી છે..