હવામાન વિભાગ પ્રમાણે સવારે અને રાત્રીના સમયે રાજ્યમાં ઠંડીના ચમકારાનો અનુભવ થઈ શકે છે.રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે જ્યારે લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાનું અનુમાન છે.એટલે કે આ તહેવારમાં ઉજવણીની સાથે સાથે તમારે સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે.કેમ કે મોસમનો બેવડો માર બરોબર પડવાનો છે. સવારે અને રાત્રીના સમયે રાજ્યમાં ઠંડીના ચમકારાનો અનુભવ થશે.આગામી 7 દિવસ મહત્તમ તાપમાનમાં નહીં થાય ખાસ વધાર.પવનની દિશા પૂર્વથી ઉત્તર પૂર્વ તરફ રહેશે.રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા.લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાનું અનુમાન