હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે. હાલ દક્ષિણ-પૂર્વ તરફથી ગરમ પવનો ફૂંકાવાને લીધે. તેમજ. હવામાં ભેજને લીધે. તાપમાનમાં વધારો નોંધાયો છે. પરંતુ, ફરી. ઉત્તર-પશ્ચિમી પવનો શરૂ થતાં. તાપમાનમાં ઘટાડો થશે. એટલે કે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે. હવામાન વિભાગના મતે હાલ જે રાજ્યમાં ટાઢ પડી રહી છે તે નહિવત બરાબર છે,પરંતુ આગામી 48 કલાક બાદ ટાઢનો ખતરનાક રાઉન્ડ આવી રહ્યો છે તેવી આગાહી ખુદ હવામાન વિભાગે કરી છે.હવામાન વિભાગના મતે બે દિવસ બાદ તાપમાનમાં સતત ઘટાડો થશે.જેના કારણે ઠંડીનું પ્રમાણ વધશે, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે. હાલ દક્ષિણ-પૂર્વ તરફથી ગરમ પવનો ફૂંકાવાને લીધે. તેમજ. હવામાં ભેજને લીધે. તાપમાનમાં વધારો નોંધાયો છે. પરંતુ, ફરી. ઉત્તર-પશ્ચિમી પવનો શરૂ થતાં. તાપમાનમાં ઘટાડો થશે. એટલે કે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે.