શિયાળાના આરંભે માઉન્ટ આબુમાં વધ્યું ઠંડીનું પ્રમાણ. તાપમાનોનો લઘુત્તમ પારો 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો. ઠંડી વધતા લોકોએ તાપણાનો સહારો લીધો.. જોકે આગામી સમયમાં તાપમાન માઈનસમાં નોંધાય તેવી શક્યતા આબુમાં ગગડ્યો તાપમાનનો પારો, લઘુત્તમ તાપમાન 7 ડિગ્રીની આસપાસ નોંધાયું, ઠંડીથી બચવા લોકોએ તાપણાં અને ચાનો સહારો લીધો, સહેલાણીઓએ ઠંડીની માણી મજા