ડાંગના ગિરિમથક સાપુતારામાં વધ્યું ઠંડીનું પ્રમાણ. વહેલી સવારે ઠંડીનો પારો 8 ડિગ્રીએ પહોંચતા પ્રવાસીઓ ઠુંઠવાયા.છેલ્લા 2 દિવસથી સાપુતારામાં તાપમાનમાં સતત ઘટાડો.ઠંડીના પ્રકોપથી બચવા લોકોએ તાપણીનો લીધો સહારો.સર્પગંગા તળાવ પણ ઠરી જતા પાણી સ્થિર જોવા મળ્યું.