રાજકોટ BAPS સ્વામિનારાયણ મંદિરને આજે 25 વર્ષ પૂર્ણ થયા છે...ત્યારે રજત મહોત્સવને લઈને BAPS મંદિર દ્વારા મહાઅન્નકૂટનું આયોજન કરાયું છે...BAPS સ્વામિનારાયણ મંદિરને અદભૂત રોશનીથી શણગારવામાં આવ્યું છે...આવતીકાલથી 2 દિવસ મહાઅન્નકૂટના ભક્તોને દર્શન થશે...તો આ મહા અન્નકૂટમાં 3 હજાર જેટલી વાનગીઓ ભગવાનને ધરવામાં આવશે..