<p class="short_desc">અમદાવાદના ડ્રાઇવિંગ રોડ પર આવેલી કબીર રેસ્ટોરન્ટમા મસાલા પાપડમાં જીવતો વંદો નીકળવાનો હોવાનો બનાવ સામે આવ્યો છે. જીવતો વંદો મળવાની ઘટના બાદ હેલ્થ વિભાગ એક્શનમાં આવ્યું. હેલ્થ વિભાગે 20 હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો છે. કબિર રેસ્ટોરન્ટના કિચનમાં ખાવાની તમામ વસ્તુઓ ખુલ્લી જોવા મળી હોવાનું પણ સામે આવ્યું હતું.</p>