દિલ્લી વિસ્ફોટની ઘટના બાદ. ગુજરાત પોલીસ રાઉન્ડ ધ ક્લોક એક્શનમાં છે. વાહનોમાં આવતા શંકાસ્પદો અંગે પણ.સઘન તપાસ હાથ ધરાઈ છે. સુરતમાં દરિયાકાંઠાની સુરક્ષામાં કરાયો વધારો.દિલ્લી વિસ્ફોટ બાદ પોલીસનું સઘન ચેકિંગ.તમામ સ્થળો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત.હજીરા પોલીસ અને મરીન પોલીસે દરિયાકાંઠાની સુરક્ષા વધારી.રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ અને બોટોનું ચેકિંગ કરાયું. દિલ્હી વિસ્ફોટ બાદ સઘન ચેકિંગ, સુરતમાં તમામ જગ્યાઓ ઉપર પોલીસનો પુરતો બંદોબસ્ત અને ચેકિંગ યથાવત, સુરતના દરિયાકાંઠાની સુરક્ષા વધારાઈ હજીરા પોલીસ અને મરીન પોલીસે દરિયાકાંઠાની સુરક્ષા વધારી, રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ અને બોટોનું ચેકિંગ કરાયું.