સીએમ ભૂપેન્દ્ર પટેલે અંબાજીથી વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો કરાવ્યો પ્રારંભ.. કહ્યું આપણે હવે નિકાસમાં અગ્રેસર બન્યાં છીએ..દેશમાં સ્વદેશી હથિયારો તૈયાર કરી અન્ય દેશોને મોકલીએ છીએ.. ભારતથી મોબાઈલ ફોન વિદેશમાં એક્સપોર્ટ થાય છે.. વડાપ્રધાને રોજગારી માટેના નવા દ્વાર ખોલ્યા.