મૃદુ મુખ્યપ્રધાન. ભૂપેન્દ્ર પટેલનો. ફરી એકવાર અનોખો જ અંદાજ સામે આવ્યો છે. CM ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીનો. ખૂબ જ હળવો અંદાજ કેમેરામાં કેદ થઈ ગયો છે. દિલ્લીથી પરત ફરતી વખતે.તેમણે સામાન્ય નાગરિકની જેમ.. એરપોર્ટ પર લોકો સાથે મુલાકાત કરી. કોઈપણ જાતના પ્રોટોકોલ વિના. લોકોની વચ્ચે બેસીને સહજતાથી સંવાદ કર્યો. એટલું જ નહીં. કાગળમાંથી બનેલી અદભૂત કૃતિઓને રસપૂર્વક નિહાળી. અને તેની વિગતો પણ મેળવી. હાલ CM અને DyCMના આ અંદાજે. લોકોમાં ચર્ચા જગાવી છે.