જમ્મુ કાશ્મીરના કુપવાડામાં વાદળ ફાટતા આવ્યું પૂર..કરનાહ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ સાઈટ નજીક આવ્યું પૂર.. ભારે પૂર અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓ થયા બંધ..પાવર પ્રોજેક્ટ નજીક આવેલા કાઝી નલ્લાહ સ્થળે પૂરથી નુકસાન.