જૂનાગઢમાં માંગરોળ મત્સ્યઉદ્યોગ નિયામક કચેરીનો નિર્ણય. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ.. આગાહીના કારણે 25 તારીખ સુધી દરિયામાં માછીમારી માટે નહીં જવા સૂચના અપાઈ. માછીમારોની સુરક્ષાને ધ્યાને રાખી તકેદારીના ભાગરૂપે નિર્ણય લેવાયો.