મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના જાપાન અને સિંગાપોરના પ્રવાસે જતા પહેલા ઉત્તર પ્રદેશના અયોધ્યા પહોંચ્યા.. જ્યાં તેમણે રામલલાના દર્શન કર્યા.. રામલલાના દર્શન કર્યા બાદ મંદિરના પૂજારીએ ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કર્યું સાથે જ ભેટ પણ આપી