છોટાઉદેપુરના પાવી જેતપુરના બારાવાડ ગામે. કોઝવે પાણીમાં ગરક થયો હતો. કોઝવે પર પાણી ફરી વળતા. 15થી વધુ ગામના લોકોને. હાલાકીનો સામનો કરવો પડ્યો. સ્કૂલના બાળકો સહિત ગ્રામજનો. જોખમી રીતે અવરજવર કરતાં નજરે પડ્યા હતા. દર ચોમાસામાં કોઝવે ડૂબી જતાં. સ્થાનિકોને મુશ્કેલી સહન કરવાનો વારો આવે છે. પરંતુ, તંત્ર દ્વારા કોઈ જ પગલાં ન લેવાતા હોવાના પણ આક્ષેપો ઉઠી રહ્યા છે.