રાજ્યના અનેક જિલ્લામાં છૂટા છવાયા વરસાદની શક્યતા, 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી, દ. ગુજરાતના તમામ જિલ્લામાં હળવા વરસાદનું અનુમાન,સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક જિલ્લામાં પણ વરસાદના એંધાણ,સત્તાવાર ચોમાસાના આગમન માટે હજુ જોવી પડી શકે રાહ,ગત વર્ષની જેમ આ વખતે પણ મુંબઈમાં અટવાયું ચોમાસું,રાજ્યના અનેક જિલ્લામાં છૂટા છવાયા વરસાદની શક્યતા