તાપી નદી પર આવેલા બ્રિજ પર. મોટું ગાબડું પડ્યા અંગે. ટીવી નાઈને અહેવાલ રજૂ કર્યો હતો. બ્રિજ અત્યંત જોખમી હોવા છતાં... હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ પગલાં ન લેવાઈ રહ્યાનું. ટીવી નાઈને તેના અહેવાલમાં જણાવ્યું હતું. બ્રિજ અત્યંત બિસ્માર છતાં. બ્રિજના બે સ્લેબ વચ્ચે ગેપમાં લોખંડની પ્લેટ મુકીને હાઈવે ઓથોરિટીએ સંતોષ માન્યો હતો. પરંતુ, ટીવી નાઈનના અહેવાલના પડઘા પડ્યા છે. સમરાકામ માટે તાપી બ્રિજને બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કરાશે. બ્રિજના સમારકામમાં. 30થી 40 દિવસનો સમય લાગે તેવી શક્યતા છે. સુરતમાં TV9ના અસરદાર અહેવાલના પડઘા પડ્યા. કામરેજ બ્રિજ અંગે TV9ના અહેવાલ બાદ કેન્દ્ર સરકાર હરકતમાં આવ્યું. કેન્દ્રીય જળ શક્તિ પ્રધાન સી. આર. પાટીલે લીધી નોંધ..સમગ્ર મામલે માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીને કરી રજૂઆત.