દેશના અનેક રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે, ત્યારે હરિયાણાના પંચકુલામાં નદીનો પ્રવાહ વધી જતાં કાર વરસાદના પાણીમાં તણાઈ ગઈ હતી