હિમાચલ પ્રદેશમાં આફતનો વરસાદ, પાણીમાં કાર તણાવા સુધીની ઘટના ઘટી-જુઓ Video

×

હિમાચલ પ્રદેશમાં આફતનો વરસાદ, પાણીમાં કાર તણાવા સુધીની ઘટના ઘટી-જુઓ Video

દેશના ઘણા રાજ્યો આ સમયે વરસાદની ઝપેટમાં છે. આ રાજ્યોમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે અલગ-અલગ ઘટનાઓમાં અનેક લોકોના મોત પણ થયા છે. કાર તણાવાના દ્રશ્યો સામે આવ્યા છે.

TV9 Gujarati