વંથલીમાં ભારે વરસાદને કારણે કાર પાણીમાં ફસાઇ. કારમાં બેંક કર્મચારીઓ સવાર હતા. ભારે વરસાદને કારણે લુવારસર વચ્ચે આવેલા નવાગામમાં કાર ફસાઈ. જેના કારણે કર્મચારીઓના જીવ પર જોખમ ઉભું થયું. જો કે સ્થાનિકોએ ટ્રેક્ટર મદદથી બેંક કર્મચારીઓને પાણીમાંથી ઉગાર્યા. જૂનાગઢઃવંથલીમાં કારમાં બેંક કર્મચારીઓ ફસાયા , ભારે વરસાદને કારણે લુવારસર વચ્ચે આવેલા નવાગામમાં કાર ફસાઈ ,સ્થાનિકોએ ટ્રેક્ટરથી બેંક કર્મચારીઓનો કર્યો બચાવ