રાજકોટમાં કાલાવડ રોડ પર રિલ્સ બનાવવાની ઘેલછાંમાં કાર ડેમના પાણીમાં ફસાઈ.. રિલ્સ બનાવવા યુવાનોએ કાર ન્યારી ડેમના પાણીમાં નાખી. ફસાઈ જતા સ્થાનિકોએ કારમાં સવાર લોકોને બચાવ્યા. જાહેરનામું હોવા છતાં કાર ડેમમાં લઈ જતાં સુરક્ષાને લઈ અનેક પ્રશ્ન ઉઠ્યા.