રાજકોટ: કારચાલક દ્વારા યુવતીની છેડતીનો પ્રયાસ ,યુવતીનો પીછો કરતી કારનો વીડિયો વાયરલ, યાગ્નિક રોડ પર યુવતીનો સતત પીછો કરતો જોવા મળ્યો કારચાલક,એક્ટિવા સવાર યુવતીનો પીછો કરવા બેફામ કાર હંકારી,વીડિયો સામે આવ્યા બાદ તાત્કાલિક પોલીસની કાર્યવાહી, પોલીસે કારચાલક યુવકની ધરપકડ કરી આકરી પૂછપરછ હાથ ધરી