મુંબઇમાં બેફામ કારચાલકે ગમખ્વાર અકસ્માત સર્જયો છે. ઓવરસ્પીડના કારણે અનેક વાહનનોને અડફેટે લીધા હતા. કાર અકસ્માતમાં 3ના મોત થયા છે જ્યારે 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે. વરલીથી બાંદ્રા તરફ જતા કારચાલકે અકસ્માત સર્જયો હતો. બાંદ્રા નજીક ટોલનાકા પર 6થી વધુ કારની અડફેટે લીધી હતી.