રાજકોટના જામકંડોરણાની સ્થાનિક નદીમાં તણાયું બળદગાડું, ધોળીધાર ગામે બનેલા બનાવનો વીડિયો થયો વાયરલ,ભારે વરસાદ ખાબકતા સ્થાનિક નદીમાં વધ્યો હતો પ્રવાહ,બળદગાડું નદીના પ્રવાહમાં તણાતા ખેડૂતો આવ્યા મદદે,લોકોએ બંને બળદને નદીના પ્રવાહમાંથી કાઢી જીવ બચાવ્યો.