ગોમતી ઘાટ પાસે હોટલમાં ઘૂસી ગયો આખલો દ્વારકામાં ગોમતી ઘાટ પાસે હોટલમાં ઘૂસી ગયો આખલો... રાજાધિરાજ હોટલમાં ઘૂસી આખલાએ મચાવ્યો ઉત્પાત... હોટેલનો દરવાજો તૂટી જતાં આખલો હોટેલમાં પ્રવેશી ગયો... હોટલમાં અચાનક આખલો આવી ચડતાં યાત્રાળુઓના જીવ તાળવે ચોંટ્યા... શહેરમાં દિનપ્રતિદિન ઢોરના ત્રાસથી લોકોમાં ભારે રોષ.