ચોમાસાની શરુઆતથી જ રાજ્યમાં ધોધમાર વરસે છે. ભારે વરસાદના કારણે અવારનવાર મકાન ધરાશાયી થવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. અમદાવાદના મીઠાખળી ગામમાં ત્રણમાળનું બિલ્ડીંગ ધરાશાયી થયુ હોવાનું સામે આવી રહ્યુ છે. મળતી માહિતી અનુસાર 4 વ્યક્તિ કાટમાળમાં દબાયા છે.