1 એપ્રિલથી હાઈવે અને એક્સપ્રેસ-વે પર મુસાફરી થશે મોંઘી..વડોદરા-અમદાવાદ વે, NH 47 અને 48 પર ટોલ ટેક્સમાં વધારો..રૂ. 5 થી 20 સુધીનો ટોલ ટેક્સમાં વધારો થતાં મુસાફરી મોંઘી થશે. ટોલ પર હવે રોકડ નહીં પણ યુપીઆઈ કે ફાસ્ટેગથી જ થશે ચૂકવણી. દેશભરના મહત્વના માર્ગો પર મુસાફરી કરવી હવે મોંઘી થશે. 3થી 5 ટકાનો વધારો થતાં વાહન ચાલકો પર વધશે ભાર.