રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ જાહેર. હવામાન વિભાગે વરસાદનું યેલો એલર્ટ જાહેર કર્યું. જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિત સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર અને દાહોદમાં કમોસમી વરસાદ ખાબકી શકે. તો ભરૂચ, સુરત, નર્મદા, તાપી, રાજકોટ અને જામનગરમાં પણ કમોસમી વરસાદનું યલો એલર્ટ અપાયું.