ચંદ્રયાન-3 મિશને ચંદ્રની પ્રથમ તસવીર મોકલી છે. ISROના <a href="https://tv9gujarati.com/technology/before-landing-on-moon-weight-of-chandrayaan-3-will-decrease-by-2100-kg-know-reason-820845.html">ચંદ્રયાન-3</a> મિશન માટે બનાવવામાં આવેલા ટ્વિટર હેન્ડલ પરથી તેને ટ્વિટ કરવામાં આવ્યું છે. ચંદ્રયાન-3 મિશન અંતર્ગત ચંદ્રની પહેલી તસવીર સામે આવી છે. આ તસવીર અવકાશયાનમાં લાગેલા કેમેરા દ્વારા ક્લિક કરવામાં આવી હતી.