રાજ્યના વાતાવરણમાં મોટા પલટાની અંબાલાલ પટેલની આગાહી. દેશના અનેક વિસ્તારોમાં. 70 કિ.મી.થી વધુની ઝડપે પવન ફૂંકાવાની અને હિમપ્રપાતની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ શકે તથા કમોસમી વરસાદ પણ ખાબકી શકે.