કંગના રનૌતનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ જીમમાં જબરદસ્ત વર્કઆઉટ કરતી જોવા મળે છે. આ વીડિયોમાં કંગના રનૌત બે વર્ષ બાદ જીમમાં ખૂબ પરસેવો પાડતી જોવા મળી રહી છે.