દેવભૂમિ દ્વારકા ખંભાળીયા પંથકમાં ભાજપનું ભવ્ય શક્તિપ્રદર્શન, વાડીનાર જિલ્લા પંચાયત બેઠક પર ભાજપની જનસભા યોજાઈ, સાંસદ પૂનમ માડમની ઉપસ્થિતિમાં કાર્યકરોમાં નવો જુસ્સો ઉમેરાયો, ચૂંટણીના પડઘમ વચ્ચે ભાજપ દ્વારા પ્રચાર અભિયાન વેગવંતું કરાયું, વાડીનારના લોકો સાથે મુલાકાત કરી વિવિધ યોજનાઓ વિશે ચર્ચા કરી, ચૂંટણી પ્રચાર દરમિયાન સાંસદ પૂનમ માડમે આપ્યું નિવેદન, યુવા પેઢીને વિકાસ અને બદલાવ જોઈએ છે: પૂનમ માડમ, સાંસદ પૂનમ માડમે આગામી ચૂંટણીમાં ભવ્ય વિજયનો દાવો કર્યો