સુરતમાં BRTS રૂટમાં રોંગ સાઈડમાં ઘૂસી બાઈકચાલકે કરી દાદાગીરી. કતારગામ BRTS રૂટ પરથી બસચાલકે ઉતારેલો વીડિયો થયો વાયરલ. ભૂલ સ્વીકારવાને બદલે BRTS બસ ચાલક સાથે બાઈકચાલકે કરી તકરાર. BRTS રૂટમાં ખાનગી વાહનોના પ્રવેશ પર છે પ્રતિબંધ. છતાં કેટલાક લોકો કરે છે નિયમનું ઉલ્લંઘન. બાઈકચાલક સામે કાર્યવાહીની માંગ. સુરત: BRTS રૂટમાં બાઈક ચલાવનારા સામે તપાસના આદેશ, મેયર દક્ષેશ માવાણીએ તપાસના આદેશ આપ્યા, પોલીસ કમિશનરને બાઈકચાલક સામે કાર્યવાહી કરવા સૂચના, BRTS રૂટમાં ખાનગી વાહનો પર પ્રતિબંધઃ માવાણી, "રૂટ પર ઈમરજન્સી વાહનો પણ દોડતા હોય છે", ખોટી રીતે BRTS રૂટમાં પ્રવેશ ન કરવાની અપીલ, કતારગામ BRTS રૂટનો વીડિયો થયો હતો વાયરલ, રોંગ સાઈડમાં બાઈક ચલાવનારાએ કરી હતી દાદાગીરી, BRTS બસચાલક સાથે કરી હતી માથાકૂટ