ધ્રુવરાજસિંહ ચૌહાણ સાથે ઘર્ષણ મુદ્દે. દેવાયત ખવડ સહિત 15 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે દેવાયત ખવડને ઝડપી લેવા. પોલીસે ચાર અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. બે દિવસ પહેલાં. દેવાયત ખવડ મુળીના દુધઈ ગામે દેખાયાના CCTV સામે આવ્યા હતા. જે બાદ. સુરેન્દ્રનગર LCB પણ તપાસમાં જોડાઈ હતી. ગીરસોમનાથ તાલાલાના મારામારી કેસ મુદ્દે મોટા સમાચાર,ડાયરા કલાકાર દેવાયત ખવડ ઝડપાયો, ગીર-સોમનાથ LCBએ વતન દુધઈ ગામેથી દેવાયત ખવડની કરી ધરપકડ, ફાર્મ હાઉસમાંથી દેવાયત સહિત 6 લોકોની ધરપકડ, અમદાવાદના ધ્રુવરાજસિંહ પર હુમલો કરવાનો દેવાયત પર છે આરોપ, હુમલામાં વપરાયેલ બન્ને કાર ગીર-સોમનાથથી બિનવારસી મળી હતી, દેવાયત અને સાથેના લોકો 2 કારમાં પસાર થતા CCTV પણ આવ્યા સામે, દેવાયતને ગીર-સોમનાથ લાવવા તજવીજ હાથ ધરાઈ