રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાને લઇને મોટા સમાચાર.યાંત્રિક રાઇડ્સ વગર જ લોકમેળો યોજાય તેવી શક્યતાઓ.રાઇડ્સ સંચાલકો માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ. રાઇડ્સ સંચાલકોને જિલ્લા કલેક્ટરનો સ્પષ્ટ નિર્દેશ.SOPમાં કોઇપણ પ્રકારની બાંધછોડ નહિ થાય. રાઇડ્સ સંચાલકો ફોર્મ નહીં ભરે તો મુદ્દત વધારવામાં નહીં આવે. રાજકોટના જન્માષ્ટમીના લોકમેળાને લઇને મોટા સમાચાર,યાંત્રિક રાઇડ્સ વગર જ લોકમેળો યોજાય તેવી શક્યતા ,રાઇડ્સ સંચાલકો માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ, રાઇડ્સ સંચાલકોને જિલ્લા કલેક્ટરનો સ્પષ્ટ નિર્દેશ, SOPમાં કોઇપણ પ્રકારની બાંધછોડ નહિ થાય : કલેક્ટર, રાઇડ્સ સંચાલકો ફોર્મ નહીં ભરે તો મુદ્દત વધારવામાં નહીં આવે : કલેક્ટર ,ફોર્મ નહીં ભરાય તો ખુલ્લી જગ્યા પર અન્ય એક્ટિવિટી શરૂ કરાશે : કલેક્ટર