દિલ્લી બ્લાસ્ટના આતંકી ઉમરને લઈ મોટા સમાચાર આવ્યા સામે. આતંકી ઉમરનો પહેલો વીડિયો આવ્યો સામે. અરૂણા આફિસ અલી રોડ પરનો વીડિયો હોવાનું તપાસમાં ખુલ્યું. CCTV વીડિયોમાં માસ્ક વગર દેખાયો આતંકી ઉમર વિસ્ફોટવાળી I-20 કારના વધુ એક CCTV આવ્યા સામે. કનૉટ પેલેસમાં વિસ્ફોટક ભરેલી કાર દોડાવી રહ્યો છે આતંકી ઉમર. કનૉટ પેલેસના આઉટર સર્કલના CCTV આવ્યા સામે. 10 નવેમ્બરે 2:05 કલાકે દોડતી દેખાઈ વિસ્ફોટક ભરેલી કાર.