મલ્ટી કૉમોડિટી એક્સચેન્જમાં સોના-ચાંદીના ભાવમાં હવે ઘટાડો. સોનાનો ભાવ 1 હજાર ઘટીને 1 લાખ 35 હજાર થયો. જ્યારે ચાંદીની કિંમત 18 હજારના ઘટાડા સાથે 2 લાખ 33 હજાર રૂપિયા પર પહોંચી. સ્થાનિક બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ 36 હજાર રૂપિયા અને ચાંદીનો 1 કિલોનો ભાવ 2 લાખ 40 હજાર રૂપિયા.