સોના-ચાંદીનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા બાદ ગગડ્યો. 4 દિવસ સતત તેજી બાદ સોના-ચાંદીનો ભાવ ઘટ્યો. રૂપિયા 20 હજારના ઘટાડા સાથે એક કિલો ચાંદી 3 લાખ 80 હજારે પહોંચી. તો 10 ગ્રામ સોનાની કિંમતમાં બોલ્યો 6 હજાર રૂપિયાનો કડાકો. 1 લાખ 60 હજારે પહોંચ્યો ભાવ. ગઈકાલે સોના-ચાંદીના ભાવ રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચ્યા હતા. MCXમાં એક કિલો ચાંદીનો ભાવ 4 લાખને પાર પહોંચ્યો હતો. તો 10 ગ્રામ સોનું પણ. પોણા બે લાખની નજીક પહોંચ્યું હતું. પરંતુ, આજે બન્નેના ભાવમાં. મોટો કડાકો બોલાયો છે. નિષ્ણાતોના મતે. હાલ વૈશ્વિક કારણોને લીધે. તેમ સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાના વેચાણને લીધે. સોના-ચાંદીના ભાવમાં કડાકો વર્તાયો છે.