સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો. મોડી રાત્રે કોમોડિટી માર્કેટ બંધ થતાં જ ભાવ ગગડ્યા. 10 ગ્રામ સોનાના ભાવમાં ₹4 હજારનો કડાકો. 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ ₹1.55 લાખે પહોંચ્યો. 1 કિલો ચાંદીના ભાવમાં પણ ₹16 હજાર 500નો કડાકો. એક કિલો ચાંદીનો ભાવ ઘટીને ₹2.48 લાખે પહોંચ્યો.