ભાવનગરના મહુવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ નવું બસ સ્ટેન્ડ ખુલ્લું મૂક્યું. મહુવાને નવી 4 બસ ફાળવવાની પણ જાહેરાત કરવામાં આવ્યું છે. સાડા ચાર કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક બસ સ્ટેશન તૈયાર થયું છે.