આ ચોંકાવનારી ઘટના ભરૂચના વાગરા તાલુકાથી સામે આવી. જેમાં લૂંટની આ ઘટના CCTVમાં કેદ થઈ છે.જેમાં આપ જોઈ શકો છો કે જ્વેલર્સની દૂકાનમાં જ્વેલરી જોવા માટે એક બુકાનીધારી આવ્યો. જેણે જ્વેલર્સના માલિકને જ્વેલરી બતાવવા કહ્યું અને માલિક એક બાદ એક જ્વેલરી બતાવતા રહ્યા.થોડી જ્વેલરી જોયા બાદ તેણે વેપારીના આંખમાં મરચું છાંટી લૂંટ ચલાવી.