હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં બજારોમાં ચેન સ્નેચરોથી સાવધાન.તિબ્બતી માર્કેટમાં મહિલા પ્રવાસી સાથે ચીલઝડપની ઘટના બની. મહિલાના ગળામાંથી ચેન ખેંચીને બે ચોર બાઈક લઈ ફરાર થયા. ઠેર-ઠેર પોલીસના ચુસ્ત બંદોબસ્ત છતાં ચીલઝડપની ઘટના. માઉન્ટ આબુમાં પર્યટકોની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા..ચેન સ્નેચરો સામે કડકમાં કડક કાર્યવાહીની ઉઠી માગ. પ્રવાસીઓ સાથે ચેઈન સ્નેચિંગની ઘટના બનતા પ્રવાસીઓની સુરક્ષા સામે મોટા સવાલ. પોલીસ તંત્ર સામે પણ સવાલ.