5 બંગાળી કારીગર 16 લાખનું સોનું લઈ ફરાર સુરતમાં 5 બંગાળી કારીગરો 16 લાખ રૂપિયાનું સોનું લઇને થયા ફરાર, તમામ કારીગરો દાગીના બનાવવાનું કામ કરતા હતા, નાણાંવટના જયેશ જવેલર્સમાં બન્યો બનાવ, ટ્રેનમાં બેસીને કોલકાતા પહોંચે તે પહેલાં જ પોલીસ કોલકાતા પહોંચી.