વડોદરાના ડભોઈ નગરમાં જો તમે ગંદકી કરો છો તો સાવધાન થઈ જજો. જાહેર રસ્તા પર ગંદકી કરનાર તત્વો પર પાલિકા કોર્ટ કેસ કરશે.."ધી ગુજરાત મ્યુનિસિપાલટી એક્ટ" હેઠળ કરશે કાર્યવાહી..નગરજનોના આરોગ્યને લઈ પાલિકાએ કર્યો નિર્ણય.