બનાસકાંઠા બનાસ નદીમાં જીવના જોખમે ટ્રેક્ટરમાં મુસાફરી, અમીરગઢના કાકવાડા પાસેની બનાસ નદીના દ્રશ્યો, પાણીનો ધસમસતો પ્રવાહ છતાં ચાલકે ટ્રેક્ટર નદીમાં ઉતાર્યું,નદી કિનારા આસપાસ કે નદીમાં ચાલવાની તંત્રની મનાઈ, છતાં ચાલકે ટ્રેક્ટરને નદીમાં ઉતારી જીવ જોખમમાં મુક્યો