બનાસકાંઠામાં IRM કંપનીએ CNGના ભાવ વધાર્યા. IRM કંપનીના CNGના ભાવમાં 4 રૂપિયાનો વધારો ઝીંકાયો.. જૂનો ભાવ 94 રૂપિયા અને 94 પૈસા હતો. તે વધીને હવે 98 રૂપિયા અને 94 પૈસા થયો. એક મહિનામાં બીજી વખત ભાવ વધારો થતાં મધ્યમવર્ગી વાહનચાલકોના ખિસ્સા પર બોજ વધ્યો.