દિવાળી પર્વે સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરમાં માતાજીને સોનાના ખાસ થાળમાં રાજભોગ ધરાવવામાં આવ્યો..,, અંદાજે 450 વર્ષથી ચાલી આવતી પરંપરા પ્રમાણે દિવાળી અને નવા વર્ષના પર્વે માતાજીને સોનાના થાળમાં જ ભોજન પિરસવામાં આવે છે..