વિમાન દુર્ઘટના મામલે બાબા રામદેવે આપ્યું વિવાદાસ્પદ નિવેદન. દુર્ઘટનામાં તુર્કીએનો હાથ હોવાની બાબા રામદેવને શંકા. તેમણે સવાલ ઉઠાવ્યો કે, ક્યાંક તુર્કિએ દ્વારા તો દુશ્મની નથી કઢાઈ. તુર્કીએની એજન્સી કામ કરતી હતી તેણે તો ષડયંત્ર નથી રચ્યું ને તેવો પ્રશ્ન કર્યો. સાથે કહ્યું કે, એવિએશન સેક્ટર ઉપર ભારતે વધારે નજર રાખવી પડશે.